ફ્રાન્સમાં ભારતીય શહીદોની અંતિમવિધિ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ફ્રાન્સ : સો વર્ષ પહેલા યુધ્ધમાં શહીદ થયેલા બે ભારતીય સૈનિકોના અવશેષો મળી આવ્યા

ફ્રાન્સના એક નાનકડા ગામમાં ખાડો ખોદતી વખતે મનુષ્યના અવશેષો મળી આવ્યા.

બાદમાં માલૂમ થયું કે સો વર્ષ પૂર્વે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (વર્લ્ડ વૉર-વન, WW-I) શહીદ શયેલા બે ભારતીય સૈનિકના અવશેષ છે.

ભારતીય આર્મી ઓળખ માટે ફ્રાન્સ ગઈ અને ગઢવાલ રેજિમેન્ટના બૅજથી તેમની ઓળખ શક્ય બની.

સંપૂર્ણ સન્માન સાથે ફ્રાન્સના લેવન્ટી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા.

પ્રથમ વિશ્વ યુધ્ધમાં બ્રિટન માટે ઘણા ભારતીય સૈનિકો લડ્યા હતા અને શહીદ થયા હતા.

સમગ્ર વાત જાણવા જુઓ વીડિયોમાં બીબીસીના રાહુલ જોગલેકરનો ફ્રાન્સના લેવન્ટીથી ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા