‘જેમ્સ પ્રેસ્ટવુડ’ : પાંખ વગર ઉડી શકતી વ્યક્તિ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બ્લુટુથ અને રિમોટ કન્ટ્રોલથી પાણી પર જેમ્સ પ્રેસ્ટવુડની અદભૂત ઉડાણ

જેમ્સની ઉડાણ ઘણા લોકોને આકર્ષે છે. અને લોકો તેને જોવા આવે છે.

તેના કરતબ જોવા ખૂબ જ અદભૂત અને માણવાલાયક હોય છે.

તે આવી ઉડાણ ભરવાની સ્પર્ધામાં ભાગ પણ લે છે અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પ્રવેશ મેળવવાનું તેનું લક્ષ્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો