ક્વીન એલિઝાબેથ-II નાં લગ્નની 70મી વર્ષગાંઠે યાદગાર તસવીરો

બકિંઘહમ પેલેસના સિંહાસન રૂમમાં પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગ સાથે આઠ બ્રાઇડમેઇડ્સ Image copyright PA

રાણી ક્વીન એલિઝાબેથ IIનાં પ્રિન્સ ફિલિપ સાથે 20 નવેમ્બર 1947ના રોજ લગ્ન થયાં હતાં. તેઓ આ વર્ષે તેમની પ્લેટિનમ એનિવર્સરી ઊજવી રહ્યાં છે.

અમે તેમના લગ્નજીવનના સાત દાયકાને તસવીરોમાં સામે લાવ્યા છીએ. જેમાં આ દંપતી કેટલીક મહત્વની ઘટનામાં પણ નજરે પડે છે.

રોયલ વેડિંગ, 20 નવેમ્બર 1947

Image copyright PA
ફોટો લાઈન પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગનાં લગ્ન વેસ્ટમિંસ્ટર એબેમાં થયાં હતાં
Image copyright PA
ફોટો લાઈન નવયુગલની પહેલી ઝલક માટે હજારોની સંખ્યામાં લોકો બકિંઘહમ પેલેસ બહાર લોકો એકઠાં થયાં હતાં
Image copyright Photoshot
ફોટો લાઈન બકિંઘહમ પેલેસની બાલ્કનીમાં લોકોનું અભિવાદન ઝીલતા પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગ

પ્રિન્સ ચાર્લ્સ(1948) અને પ્રિન્સેસ એન(1950)નો જન્મ

Image copyright Huw Evans picture agency
ફોટો લાઈન છ મહિનાના પ્રિન્સ ચાર્લ્સ સાથે પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગ
Image copyright PA
ફોટો લાઈન 1950માં બકિંઘહમ પેલેસમાં પ્રિન્સેસ એનની નામકરણ વિધિ કરવામાં આાવી હતી

1953માં રાણીનો રાજ્યાભિષેક

Image copyright PA
ફોટો લાઈન વેસ્ટમિંસ્ટર એબેમાં આયોજિત રાજ્યાભિષેક માટે જતાં પ્રિન્સેસ એલિઝાબેથ
Image copyright PA

1950નો દાયકો

Image copyright PA
Image copyright PA
Image copyright PA
ફોટો લાઈન રોયલ ફેમિલીનો પારિવારિક આનંદનો સમય

1960નો દાયકો

Image copyright PA
ફોટો લાઈન બકિંઘહમ પેલેસમાં અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડી અને તેમના પત્ની જેકી સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન ક્વીનના 39મા જન્મદિવસ પર બાળકો ચાર્લ્સ, એન, એન્ડ્રુ અને એડવર્ડ સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

1970નો દાયકો

Image copyright PA
ફોટો લાઈન 1974ની બેડમિન્ટન હોર્સ ટ્રાયલ્સના પહેલાં દિવસે પોતાના ઘોડા કોલંબસનો ફોટો ખેંચતા ક્વીન
Image copyright PA
ફોટો લાઈન બાલમોરલ મહેલમાં પાળેલા ડોગ ટિન્કર સાથે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

1980નો દાયકો

Image copyright PA
ફોટો લાઈન બાર્બાડોસ પાસે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાનો લગ્ન સમારોહ
Image copyright PA
ફોટો લાઈન સાઉથ સી આઇલેન્ડ ઑફ તુવાલુ પર ફોટોગ્રાફ લેતા ક્વીન એલિઝાબેથ
Image copyright PA
ફોટો લાઈન 1986માં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપે ચીનની દિવાલની મુલાકાત લીધી હતી

1990નો દાયકો

Image copyright Photoshot
ફોટો લાઈન બૅરોનેસ થેચરના 70મા જન્મદિવસ પર ક્વીન એલિઝાબેથ
Image copyright PA
ફોટો લાઈન 1997માં બકિંઘહમ પેલેસમાં પ્રિન્સેસ ઑફ વેલ્સ, ડાયેનાને પુષ્પાંજલિ આપતી વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 1999 રોયલ વેરાયટી પર્ફોર્મન્સ વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 2000ના વર્ષમાં ગ્રીનવીચ, લંડન ખાતે એક કાર્યક્રમમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

2000નો દાયકો

Image copyright PA
ફોટો લાઈન સ્ટ્રેથક્લાઇડ ફાયર બ્રિગેડના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 2002માં ક્વીનની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી વખતે પરેડમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 2002માં ક્વીન મધરની અંતિમક્રિયા વખતે ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 2002માં સંગીતના એક કાર્યક્રમમાં રોયલ દંપતી
Image copyright PA
ફોટો લાઈન બ્રિટનની પાર્લામેન્ટમાં એકબીજાનો હાથ પકડીને પ્રવેશતાં રોયલ દંપતી
Image copyright PA
ફોટો લાઈન બકિંઘહમ પેલેસની ગાર્ડન પાર્ટીમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
ફોટો લાઈન 2007માં ડાયમંડ એનિવર્સિરી વખતે પોતાના લગ્નના પોશાકને નિહાળી રહેલા ક્વીન
Image copyright PA
ફોટો લાઈન 2009માં વાર્ષિક ટ્રૂપિંગ કલર પરેડ દરમિયાન ક્વીન અને પ્રિન્સ

2010નો દાયકો

Image copyright PA
ફોટો લાઈન ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ
Image copyright PA
Image copyright PA
ફોટો લાઈન 2017 બ્રિટિશ સામ્રાજ્યની શતાબ્દીના કાર્યક્રમમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો