બ્રિટિશ એરવેઝની સસ્તી ટિકિટ તો બોર્ડિંગ છેલ્લે થશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બ્રિટિશ એરવેઝની સસ્તી ટિકિટ લીધી તો બોર્ડિંગ છેલ્લે થશે

બ્રિટિશ એરવેઝે જાહેરાત કરી છે સૌથી સસ્તી ટિકિટ ખરીદનારા લોકોનું બોર્ડિંગ છેલ્લે થશે.

કેટલાક મુસાફરોએ વિરોધ કર્યો છે. પરંતુ એરલાઇન કંપનીએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો