શું તમે પણ કરી નાખો છો વધુ ખર્ચ, તો આ એપ્લીકેશન રોકશે તમને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્માર્ટ ઍપ ક્લિઓ તમારા ખોટા ખર્ચને રોકશે, અહીં જુઓ કેવી રીતે

તમે રોજ વધારે પૈસા ખર્ચી નાખો છો? તેને કારણે તમારું બજેટ વિખેરાઈ જાય છે? તો ક્લિઓ (Cleo ) નામની ઍપ્લિકેશન તમારી મદદ કરી શકે છે.

આ બીબીસી ડિસ્રપ્ટર્સ (BBC Disruptors) વીડિયોમાં તમને આ ઍપ વિશેની માહિતી જોવા મળશે.

તમારો ખર્ચ ક્યાં કેટલો અને કેવી રીતે થયો તે આ ઍપ્લિકેશન ક્લિઓ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી તમારા રોજબરોજના ખર્ચ પર નજર રાખે છે, આથી તમારા બજેટને મેનેજ કરવામાં મદદ મળી શકે છે.

મહત્વની વાત એ છે કે, આ ઍપ્લિકેશન ફેસબુકના માધ્યમથી કામ કરે છે અને ફેસબુકને તમારાં નાણાકીય વ્યવહારોની વિગતો નથી મળતી. આથી ગુપ્તતા જળવાઈ રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો