સાઉદીની સોનાની જેલની અંદર સૌ પ્રથમ પહોંચ્યું બીબીસી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સાઉદીની સોનાની જેલની અંદર સૌ પ્રથમ પહોંચ્યું બીબીસી

બીબીસીના લૅઇસ ડૂસેટ સાઉદીની રાજધાની રિટ્ઝ-કાર્લટનની અંદર પહોંચનાર સૌથી પહેલા પત્રકાર છે.

સાઉદીના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ હૉટેલની અંદર રાખવામાં આવ્યા છે.

તેમાંના કેટલાય નામ હજુ પણ ગુપ્ત છે. પરંતુ એવું કહેવાય છે કે આ લોકોમાં 11 પ્રિન્સનો પણ સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો