વન-પ્લસની ફેક્ટરીની અંદર બીબીસીની સફર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બે કલાક જમવાનો, 10 મિનિટ આરામનો સમય!

બીબીસીની ટીમે જોયું કે કઈ રીતે હાલમાં જ લૉન્ચ થયેલો વન-પ્લસ 5T ફોન આ ફેક્ટરીમાં બને છે.

ફેક્ટરીની મોટા ભાગની પ્રોડક્શન લાઇન પર હજુ પણ ઑટોમેશનથી કામ ઓછું થાય છે.

અહીંના કારીગરોને બે કલાકનો જમવાનો સમય અને બપોરે 10 મિનિટ આરામ કરવાનો સમય આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો