આ શેખ કહે છે હિન્દી બોલો અને બાળકોને શિખવાડો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દુબઈના આ શેખને અંગ્રેજી કરતા હિંદી ભાષા પ્રિય

દુબઇના શેખ સોહેલ મોહમ્મદ અલ-ઝરૂની કડકડાટ હિંદી ભાષામાં વાત કરે છે.

તેમણે ભારત અને પાકિસ્તાનના મિત્રો પાસેથી હિંદી શીખ્યું છે. ઉપરાંત બોલિવુડની ફિલ્મો જોઈને હિંદી શીખ્યું છે.

અલ-ઝરૂ કહે છે, "ઘણાં ભારતીયો અમારી સાથે અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખે છે. હું તેમને વિનંતી કરીશ, કે તેઓ હિંદીમાં બોલે અને તેમનાં બાળકોને હિંદી શીખવાડે."

સંવાદદાતા - ઝુબેર અહેમદ અને તાહિર ઇમરાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો