કઈ રીતે વીજળી પડે છે? નાસાના કેમેરાની નજરે

કઈ રીતે વીજળી પડે છે? નાસાના કેમેરાની નજરે

નાસાએ વીજળી કઈ રીતે પડે છે તેના ફૂટેજ જાહેર કર્યાં છે, આ ફૂટેજ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ દ્વારા લેવામાં આવ્યાં છે.

‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ જ્યારે ચીન, જાપાન અને કોરિયા પરથી પસાર થયું, ત્યારે આ દ્રશ્યો ઝડપવામાં આવ્યાં.

અવકાશયાત્રી રૅન્ડોલ્ફ બ્રેસનિકે જણાવ્યું હતું કે, એમને સ્પેશ સ્ટેશનની બારીમાંથી વીજળીના ચમકારા ઉપરાંત જાપાનનો સમુદ્ર, શહેરની લાઇટ્સ અને માછીમારોની હોડીઓ નજરે પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો