બ્રાઝિલ : આફ્રિકન શરણાર્થીઓના બાળકોની દરિયામાં મસ્તી

બ્રાઝિલ : આફ્રિકન શરણાર્થીઓના બાળકોની દરિયામાં મસ્તી

આ બાળકો પહેલી વાર દરિયો જોઈ રહ્યા છે. તે રીયો ડી જાનેરોમાંના આફ્રિકન શરણાર્થીઓના બાળકો છે.

તેમાંના મોટાભાગના ‘ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો’નાં રહેવાસી છે.

બાળકોને જોઈને એવું લાગે છે કે તેમનો દિવસ આનંદમય રહ્યો.

વીડિયો તમને જરૂર સ્મિત કરાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો