કેલિફોર્નિયાની આગમાં ફસાયેલા સસલાનો આવી રીતે યુવકે બચાવ્યો જીવ

કેલિફોર્નિયાની આગમાં ફસાયેલા સસલાનો આવી રીતે યુવકે બચાવ્યો જીવ

કેલિફોર્નિયાની ‘ધ થોમસ ફાયર’ આગને લીધે 27 હજાર લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે.

જંગલી દાવાનળમાં એક સસલું ફસાયું હતું. તેને આગમાં જતું જોઈ વ્યક્તિએ તેની અટકાવી દીધી હતી.

તણાવની કેટલીક ક્ષણો બાદ આખરે સસલાને બચાવી લેવાયું. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો