લંડન : જયપુરના મહારાજાની ગંગાજળ સાથે લંડનની વિશિષ્ટ યાત્રા

લંડન : જયપુરના મહારાજાની ગંગાજળ સાથે લંડનની વિશિષ્ટ યાત્રા

લંડનની યાત્રા દરમિયાન જયપુરના મહારાજાએ 14 હજાર ચાંદીના સિક્કાઓ ઓગાળીને પાણી ભરવા મોટાં પાત્રો બનાવડાવ્યા હતા.

1.5 મીટર ઊંચા અને 40 લિટરની ક્ષમતા ધરાવતા આ પાત્રોમાં મહારાજા ગંગાજળ લઈ ગયા હતા.

હિંદુઓની માન્યતા પ્રમાણે હિમાલયમાંથી વહેતી પવિત્ર નદી ગંગાનું પાણી પીવાથી અને સ્નાન કરવાથી પુણ્ય મળે છે.

આ આસ્થાને લઈને મહારાજા છેક લંડન સુધી ગંગાનું જળ પોતાન સાથે લઈ ગયા હતા.

એક માન્યતા પ્રમાણે દેવી ગંગાસ્વર્ગમાંથી વહેતી નદી હતી.

ભારતમાં ગંગા નદી હિમાલયમાંથી નીકળીને બંગાળની ખાડી સુધી વહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો