ક્રિસમસમાં વિશ્વનો સૌથી સેક્સી ડાન્સ?

ક્રિસમસમાં વિશ્વનો સૌથી સેક્સી ડાન્સ?

કિઝોમ્બાને વિશ્વનો સૌથી સેક્સી ડાન્સ ગણાય છે. પણ એવું છે નહીં.

આ ડાન્સના ટ્રેનર કહે છે કે લોકોએ આ ડાન્સને ખોટી રીતે સમજ્યો છે.

અંગોલાના લોકોના માદક સ્ટેપ્સને ખોટી રીતે સમજવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો