પાકિસ્તાન: પક્ષીઓનું બસોથી બે લાખ રૂપિયામાં વેચાણ

પાકિસ્તાન: પક્ષીઓનું બસોથી બે લાખ રૂપિયામાં વેચાણ

પાકિસ્તાનના કરાંચી શહેરમાંની આ પક્ષી બજાર છે, જ્યાં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ પણ વેચાય છે.

કરાંચીના પક્ષીપ્રેમીઓ માટે રવિવારની આ બજાર ખાસ જગ્યા છે.

બજારમાં ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના પક્ષીઓની માગ વધુ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો