દુબઈમાં ભારતીયો માત્ર મજૂર જ નહીં, માલિક પણ

દુબઈમાં ભારતીયો માત્ર મજૂર જ નહીં, માલિક પણ

2008માં મંદીના કારણે દુબઈમાં પ્રૉપર્ટીનાં ભાવ ઘટી ગયાં હતાં. જોકે હવે પાછી તેજી આવી છે.

લૅન્ડ ડિપાર્ટમેન્ટના અહેવાલ મુજબ દુબઇમાં રોકાણ કરવામાં ભારતીયો બીજા નંબરે છે.

આ વર્ષે અહીં 473 અરબ રૂપિયાના સોદા થયા છે. જેમાં રીઅલ એસ્ટેટમાં રોકાણનો એક ચતુર્થાંસ ભાગ છે.

દુબઇમાં ભારતીયોની છબી હવે બદલાઈ રહી છે. ભારતીયો પહેલા અહીં ઇમારતો બનાવતા હતા અને હવે ખરીદે છે.

સંવાદદાતા - રોનક કોટેચા, દુબઇ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો