‘2018માં બેરોજગારી ઘટે અને પ્રેમ વધે’

‘2018માં બેરોજગારી ઘટે અને પ્રેમ વધે’

આજથી શરૂ થતાં 2018ના નવા વર્ષે યુવાઓની સરકાર પાસે શું અપેક્ષા છે જાણો.

બીબીસી ગુજરાતી સંવાદદાતા સાગર પટેલે અમદાવાદના યુવાઓ સાથે વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો