2018નાં વર્ષમાં વિજ્ઞાન જગત પાસે અપેક્ષાઓ

2018નાં વર્ષમાં વિજ્ઞાન જગત પાસે અપેક્ષાઓ

શરૂ થતાં નવાં વર્ષ પાસે દરેકને વ્યક્તિગત આશા-અપેક્ષાઓ હશે જ. દરેક ક્ષેત્ર પણ પોતાની રીતે એ ક્ષેત્રનાં લક્ષ્ય પાર પડે તેના વિચારમાં હશે.

ત્યારે વર્ષ 2018માં વિજ્ઞાન પાસેથી શું અપેક્ષાઓ છે? વિજ્ઞાન જગત 2018ના વર્ષમાં માનવજાતિને શું આપી શકે તેના પર એક નજર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો