સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવનારું પાકિસ્તાની પાત્ર.
સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવનારું પાકિસ્તાની પાત્ર.
મુહમ્મદ મુએઝ શુમાઇલા ભટ્ટી ઉર્ફે દેસી બૉમ્બશેલના માસ્ટરમાઇન્ડ પણ છે.
આ ઑનલાઇન પાત્રએ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ દક્ષિણ એશિયાની વિવિધ વર્ગોની મહિલાઓને અસર કરતી બાબતો, ખાસ કરીને પાકિસ્તાની મધ્યમવર્ગની ચિંતાઓ વ્યક્ત કરે છે.
સંવાદદાતા: ઇરમ અબ્બાસી
સંપાદક: રાજન પપનેજા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો