રોબૉટ ખેડૂતો આવી રહ્યા છે
રોબૉટ ખેડૂતો આવી રહ્યા છે
રોબૉટ હવે ખેડૂતોનું કામ કરવા આવી રહ્યા છે.
કદાચ એક રોબૉટ સાત થી ચૌદ લોકોનું કામ કરશે.
55 ટકા ભારતીય કામદારો ખેતી સાથે જોડાયેલા છે.
જે થોડાક જ સમયમાં મોટા ફેરફારોનો સામનો કરી શકે છે.
રોબૉટ ઘણાં બધાં લોકોને બેરોજગાર કરી શકે તેમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો