મેલેરિયા માટે અસરકારક દવા સૂચવતું ડિવાઇસ MinION

મેલેરિયા માટે અસરકારક દવા સૂચવતું ડિવાઇસ MinION

મેલેરિયા વિશ્વનો સૌથી જીવલેણ રોગ છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર દર વર્ષે આ રોગના લીધે પાંચ લાખ લોકોના મૃત્યુ થાય છે.

તે ખાસ કરીને બાળકો માટે વધુ નુકશાનકારક છે. દર બે મિનિટે એક બાળક તેનો ભોગ બને છે.

ત્યારે યુ.કે.ની એક કંપનીએ એક ડિવાઇસ બનાવ્યું છે, જેની મદદથી વૈજ્ઞાનિકો રોગમાં કઈ દવા સૌથી અસરકારક છે તે જાણી શકે છે.

આ ડિવાઇસ વિશે વધુ જાણવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો