શુદ્ધ ગંગા ઉત્તર ભારતમાં પ્રદૂષિત કેમ થઈ જાય છે?
શુદ્ધ ગંગા ઉત્તર ભારતમાં પ્રદૂષિત કેમ થઈ જાય છે?
હિમાલયમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં દર વર્ષે પાંચ લાખ ટન પ્લાસ્ટિક કચરો ઠાલવવામાં આવે છે.
ઉત્તર ભારતના શહેર વારાણસીમાં ગંગાની ઉપનદી ‘અસ્સી’ના કિનારે પ્લાસ્ટિકનાં કચરાનાં ઢગલા જોવા મળે છે.
લોકો તેના કિનારે મૃતદેહોનાં અગ્નિસંસ્કાર કરે છે અને તેને ગંગામાં વિસર્જિત પણ કરે છે.
કેટલાક અભ્યાસ મુજબ, દરિયામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવામાં ગંગાનો નોંધપાત્ર ફાળો છે, જુઓ આ વીડિયો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો