શું પાકિસ્તાન માટે બોજ છે હાફિઝ સઈદ?

શું પાકિસ્તાન માટે બોજ છે હાફિઝ સઈદ?

હાફિઝ સઈદે પાકિસ્તાનમાંની તેમની ઇમેજ, તેમના પરના આરોપો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

હાફિઝ સઈદે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.

નરેન્દ્ર મોદી પરની ટિપ્પણી અંગે ભારતના વિદેશ વિભાગે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો