અમેરિકા: ટ્રમ્પનું પરમાણુ બટન એટલ બિસ્કિટ-ફૂટબૉલ?

અમેરિકા: ટ્રમ્પનું પરમાણુ બટન એટલ બિસ્કિટ-ફૂટબૉલ?

અમેરિકા પાસે પરમાણુ હથિયાર અને યુદ્ધના પ્લાન અંગેની આગવી પરિભાષા છે.

તાજેતરમાં જ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઊને કહ્યું હતું કે, પરમાણુ બટન તેમના 'ડેસ્ક' પર જ છે.

બીજી તરફ ડૉનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવી હતી કે તેમની પાસે આનાથી પણ મોટું પરમાણુ બટન છે.

પણ શું ખરેખર આવું કોઈ બટન છે? વીડિયોમાં જુઓ ટ્રમ્પ પાસે કેવું અને કયા પ્રકારનું પરમાણુ બટન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો