રંગભેદ સામે અનોખી લડત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દેવી-દેવતાઓના ફોટા હંમેશા ગોરા કેમ?

તાજેતરમાં 'ડાર્ક ઇઝ ડિવાઇન'ની થીમ પર ચેન્નઈમાં એક ફોટોશૂટ કરવામાં આવ્યું.

જેમાં શ્યામ વર્ણી દેવી દેવતાઓના ફોટા ફેસબુક પર મૂકવામાં આવ્યા.

કાળા વર્ણના લોકો આકર્ષક નથી હોતા, એવી માન્યતાને પડકારવા આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

આ ફોટોશૂટ કરનારી ટીમના સદસ્યોનું કહેવું છે કે આ ઝુંબેશ દ્વારા રંગભેદ રોકવા માટે કોશિશ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા