આફ્રિકાના મલાવીમાં હોસ્પિટલમાંથી દવા પહોંચતા સમય લાગે છે
આફ્રિકાના મલાવીમાં હોસ્પિટલમાંથી દવા પહોંચતા સમય લાગે છે
આફ્રિકાના આ ક્ષેત્રમાં સ્થાનિક હોસ્પિટલ દસ કિમી દૂર છે.
અહીં પરિવહનના સાધનો પણ નથી, એટલે સ્વાસ્થ્ય કર્મચારીને સાયકલ પર દસ કિમીનું અંતર કાપતા લાંબો સમય લાગે છે.
જેનાં કારણે ગંભીર રીતે બીમાર દર્દીનો જીવ જોખમમાં મૂકાય જવાની આશંકા રહે છે.
પરંતુ અહીં એક પ્રયોગ કરવામાં આવ્યો અને દવા ડ્રૉન દ્વારા પહોંચાડવામાં આવી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો