હસતાહસતા માર ખાવો છે? તો આ વીડિયો જુઓ

હસતાહસતા માર ખાવો છે? તો આ વીડિયો જુઓ

આ એક વિશેષ પ્રકારનું રબર છે. જેનો ઉપયોગ મોટાભાગે રમત દરમિયાન ખેલાડીઓ કરતા હોય છે.

એવી રમતો જેમાં ઈજા થવાની સંભાવના વધારે હોય છે તેમાં આ રબરનો કુશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આ રબરની ખાસિયત એ છે કે તે નરમ પણ છે અને કઠણ પણ. તે પ્રવાહી પણ છે અને ઘન તત્વના ગુણધર્મ પણ ધરાવે છે.

એટલે જો તમે આ રબર પહેર્યું હોય અને કોઈ તમારા પર હુમલો કરે તો તમે સુપર હીરોની માફક હસી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો