બાળકને સુવડાવવા માટેની અપનાવાઈ આ સાવ અનોખી યુક્તિ

બાળકને સુવડાવવા માટેની અપનાવાઈ આ સાવ અનોખી યુક્તિ

યુકેનાં એક દંપતીએ તેમના બાળકને સુવડાવવા માટે ડમીઝનો ઉપયોગ કર્યો અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય સાબિત થયો છે.

યુકેના એસેક્સ સ્થિત લૌરા ગેર્સન અને તેમનાં પાર્ટનર સ્ટીવ માર્ટિન તેમની પુત્રી એમેલિયાના ઘોડિયામાં એકની જગ્યાએ દસ ડમીઝ મૂક્યાં.

પેરેન્ટિંગ વેબસાઇટ 'મધરલોડ' પર આ સંબંધી પોસ્ટ કર્યા પછી તેમને સમગ્ર વિશ્વમાંથી પ્રશંસા પ્રાપ્ત થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો