રક્કા: ઇસ્લામિક સ્ટેટના કબજામાં આઠ વર્ષના બાળકે શીખ્યું અંગ્રેજી

રક્કા: ઇસ્લામિક સ્ટેટના કબજામાં આઠ વર્ષના બાળકે શીખ્યું અંગ્રેજી

ખૂંખાર ઇસ્લામિક સ્ટેટ દ્વારા આ આઠ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.

બાળક બે વર્ષ સુધી આઈએસના કબજામાં રહ્યો, પણ રસપ્રદ વાત એ રહી કે, આ બાળક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો.

જોકે, સૌથી આશ્ચર્યની વાત એ રહી કે તે ખૂબ જ સારું અંગ્રેજી બોલવા લાગ્યો.

તેણે આ અંગ્રેજી કેવી રીતે શીખ્યું? તે ભાગવામાં સફળ રહ્યો ત્યારબાદ શું થયું તે જાણવા જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો