કૃત્રિમ હૃદય, જે શરીરની બહાર રહીને મહિલાને આપી રહ્યું છે જીવનદાન

કૃત્રિમ હૃદય, જે શરીરની બહાર રહીને મહિલાને આપી રહ્યું છે જીવનદાન

લંડનના ઇલ્ફોર્ડમાં રહેતાં 39 વર્ષીય સેલ્વા હુસૈન યુકેનાં પહેલા મહિલા છે કે જેમણે એક કૃત્રિમ હૃદયના ભરોસે હૉસ્પિટલમાંથી રજા લીધી છે.

આશ્ચર્યની વાત એ છે કે આ હૃદય તેમના શરીરની બહાર કામ કરે છે.

તેઓ જણાવે છે કે જ્યાં સુધી તેમને દાનમાં કોઈ હૃદય મળતું નથી, ત્યાં સુધી તેઓ આ હૃદયની મદદથી પોતાનાં પરિવારજનો સાથે સમય વિતાવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો