'મહિલાઓએ વધારે જાગૃત થવાની જરૂર'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#BollywoodSexism ઓફિસોમાં વિશાખા ગાઇડ લાઇન્સ લાગુ કરવી જરૂરી

રિચા ચઢ્ઢા બોલિવૂડમાં તેમના સશક્ત પાત્રોના કારણે જાણીતાં છે.

તેમણે ફૂકરે અને મશાન જેવી ફિલ્મોમાં સશક્ત મહિલાના પાત્રો ભજવ્યા છે.

બોલિવૂડમાં થતી મહિલાઓની જાતિય સતામણી વિશે તેમણે બીબીસી સાથે વાત કરી.

તેમનું માનવું છે કે આ સમાજ અને કાયદામાં બદલાવ થશે ત્યારે જે સ્થિતિ બદલાશે.

લોકોએ મહિલાઓના શોષણ મુદ્દે મહિલાઓને દોષી ના માનવી જોઇએ.

મહિલાઓના શોષણને કલંક ના સમજવું જોઇએ. કાયદામાં મહિલાઓને મદદ મળશે તો જ માહોલ બદલાશે.

સમાજ બદલાશે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આપોઆપ બદલાશે.

તમને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા