જુઓ મંગળ ગ્રહનો આ અદભૂત વીડિયો

જુઓ મંગળ ગ્રહનો આ અદભૂત વીડિયો

હવે તો બ્રહ્માંડ પણ લાગે છે પૃથ્વીની ખૂબ નજીક છે. તે જ કારણોસર ધરતીની આસપાસ એટલે કે આપણા સૌર મંડળમાં ધરતી સિવાય બીજા ગ્રહ પર જીવનની શોધ તીવ્ર ગતિએ ચાલી રહી છે.

હજુ પણ સૌરમંડળના ઘણા એવાં તથ્યો છે કે જે લોકો જાણી શક્યા નથી.

એ જ તથ્યોની શોધમાં મંગળ ગ્રહ પર નાસાએ ‘ક્યુરિયોસિટી માર્સ’ રોવરને મિશન પર મોકલ્યું છે.

નાસાના આ ‘ક્યુરિયોસિટી માર્સ’ રોવરે લાલ ગ્રહની અદભૂત તસવીરો મોકલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો