નોર્વે : જાણો આ દેશ કઈ રીતે એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરે છે

નોર્વે : જાણો આ દેશ કઈ રીતે એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરે છે

વિશ્વ પ્લાસ્ટિકની સમસ્યાથી ઘેરાયેલું છે. તો ભારત પણ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

પણ નોર્વે પાસે આ સમસ્યાનો ઉકેલ છે. તેની 'બોટલ ડિપોઝીટ સ્કીમ' વિશ્વની શ્રેષ્ઠતમ યોજના છે.

આ યોજના હેઠળ 2016માં 60 કરોડ એટલે કે 97 ટકા બોટલ્સ રીસાઇકલ થઈ હતી.

ખરેખર એક બોટલને એકથી વધુ વખત રીસાઇકલ કરી શકાય છે. બોટલ્સને 12 વખત રીસાઇકલ થઈ શકે છે.

જુઓ વીડિયોમાં કઈ રીતે કામ કરે છે આ યોજના.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો