યુરોપ : લાંબા અંતર સુધી ઊડવામાં માહેર ચકલી

યુરોપ : લાંબા અંતર સુધી ઊડવામાં માહેર ચકલી

ગગનમાં વિહરતું કુશળ પ્રવાસી. તેની શરીરરચના અને પાંખોને લીધે તે ઊડવામાં કુશળ છે.

તેના બચ્ચા જન્મના દસ દિવસમાં જ વજનમાં દસ ગણા થઈ જાય છે.

ચણ માટે તે દિવસમાં 6000 જંતુઓ પકડી લે છે.

તે કઈ રીતે આટલા લાંબા અંતર સુધી ઊડી શકે છે અને શું છે તેની અન્ય વિશેષતા જાણો આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો