એક એવો દેશ, જ્યાં રંગોથી નહીં ફીણથી રમાય છે ધુળેટી...

જાણો ક્યાં અને શા માટે રમવામાં આવે છે રંગોના બદલે ફીણની ધુળેટી.

ફીણની હોળીની મસ્તી

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન,

સ્કૉટલેન્ડની સેન્ટ એન્ડ્રયૂઝ યનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ ફૉમ (ફીણ)ની ધુળેટી રમતી દેખાઈ રહી છે.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન,

ફીણથી ધુળેટી રમવી એ એન્ડ્રયૂઝ યુનિવર્સિટીની જૂની પરંપરા છે.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન,

આ રમતને 'ફોમ ફાઇટ'ના નામે ઓળખવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

આ રમત યુનિવર્સિટીમાં એકેડમિક ફેમિલીના સન્માનમાં રમવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં પોતાના સાથી દ્વારા નાંખવામાં આવતા ફીણથી બચતી એક વિદ્યાર્થિની જોવા મળી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ રમત દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ મસ્તી કરે છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

આ તસવીર યુનિવર્સિટી કેમ્પસમાં ફૉમ ફાઇટમાં સામેલ વિદ્યાર્થિનીઓની છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ રમત દરમિયાન વિદ્યાર્થીઓ અલગ અલગ ફેશન સાથે ભાગ લે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

યુનિવર્સિટીમાં દરેક લોકો 'ફૉમ ફાઇટ'ની રાહ જોતા હોય છે, જેથી તેઓ દિવસભર મસ્તી કરી શકે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં એક વિદ્યાર્થિની પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સમારોહ દરમિયાન યુનિવર્સિટીના લૉનમાં ફીણ તેમજ વિદ્યાર્થીઓ જ જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

'ફોમ ફાઇટ' નવા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી જૂની પરંપરા છે.