સુંદર દેખાવું છે, તો થાઇલૅન્ડની આ બાળકીને પૂછો કેવી રીતે?

સુંદર દેખાવું છે, તો થાઇલૅન્ડની આ બાળકીને પૂછો કેવી રીતે?

થાઇલૅન્ડની દસ વર્ષની બાળકી સફળ મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથાનન પાંચ વર્ષની ઉંમરે જ ઇન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયા હતાં.

સાત વર્ષની ઉંમરે તેમણે મેકઅપનો કોર્સ કર્યો હતો.

ફેસબુક પર તેમના સાત લાખથી વધારે ફોલોઅર્સ છે.

તેઓ ફેસબુક લાઇવ પર મેકઅપ કરતા શીખવે છે.

સાથે જ આટલી નાની ઉંમરે તેઓ લંડન ફેશન વીક 2018માં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ તરિકે કામ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો