અર્થ અવર: પૃથ્વીને બચાવવા જ્યારે દુનિયા ડૂબી જાય છે અંધકારમાં

દુનિયાની કેટલી જાણીતી ઇમારતો દર વર્ષે એક કલાક માટે અંધકારમાં ડૂબી જાય છે. આવું વીજળીના સંકટને કારણે નથી થતું, પરંતુ દુનિયાભરમાં શનિવારે ‘અર્થ અવર’ મનાવવામાં આવ્યો હતો. તેનો હેતુ સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)ના પ્રભાવોને લઈને જાગૃતિ ફેલાવવાનું છે.

તેની શરૂઆત વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયામાં થઈ હતી . વર્ષ 2010માં તેનો વિશ્વના 120 દેશોમાં સ્વીકાર થયો. જ્યારે આ વર્ષે 187 દેશોએ તેમાં ભાગ લીધો.

અમે તમને દુનિયાના કેટલાક મુખ્ય શહેરો વિશે તમને જણાવી રહ્યા છીએ, જ્યાં શનિવાર 24 માર્ચ, 2018ના રોજ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી.

સિડની, ઓસ્ટ્રેલિયા - હાર્બર બ્રિજ એન્ડ ઓપેરા હાઉસ

‘અર્થ અવર’ પહેલાં

ઓસ્ટ્રેલિયા Image copyright AFP

‘અર્થ અવર’ દરમિયાન

ઓસ્ટ્રેલિયા Image copyright AFP

ચીનનું નેશનલ સ્ટેડિયમ (બર્ડ્સ નેસ્ટ), બિજિંગ

‘અર્થ અવર’ પહેલાં

ચીન Image copyright EPA

‘અર્થ અવર’ દરમિયાન

ચીન Image copyright EPA

મલેશિયાના પેટ્રોનસ ટાવર્સ, કુઆલા લમ્પુર

‘અર્થ અવર’ પહેલાં

મલેશિયા Image copyright EPA

‘અર્થ અવર’ દરમિયાન

મલેશિયા Image copyright EPA

તાઇપેઈ 101, તાઇવાન

‘અર્થ અવર’ પહેલાં

તાઇવાન Image copyright EPA

‘અર્થ અવર’ દરમિયાન

તાઇવાન Image copyright EPA

સુપરટ્રી ગ્રોવ સિંગાપોર

‘અર્થ અવર’ પહેલાં

સિંગાપોર Image copyright Reuters

‘અર્થ અવર’ દરમિયાન

સિંગાપોર Image copyright Reuters

ઇંડિયા ગેટ, નવી દિલ્હી

‘અર્થ અવર’ પહેલાં

નવી દિલ્હી Image copyright AFP/Getty

‘અર્થ અવર’ દરમિયાન

નવી દિલ્હી Image copyright AFP/Getty

ક્રાઇસ્ટ દ સેવિયર કેથીડ્રલ, મૉસ્કો

‘અર્થ અવર’ પહેલાં

રશિયા Image copyright EPA

‘અર્થ અવર’ દરમિયાન

રશિયા Image copyright EPA

કોલોઝિયમ, રોમ, ઇટલી

‘અર્થ અવર’ પહેલાં

રોમ, ઇટલી Image copyright AFP/Getty

‘અર્થ અવર’ દરમિયાન

રોમ, ઇટલી Image copyright AFP/Getty

પાર્થેનૉન ટૅમ્પલ, એથેંસ, ગ્રીસ

‘અર્થ અવર’ પહેલાં

ગ્રીસ Image copyright Reuters

‘અર્થ અવર’ દરમિયાન

ગ્રીસ Image copyright Reuters

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો