કોલંબિયા : વસ્તી ગીચતાની દૃષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો અનોખો આઇલેન્ડ
કોલંબિયા : વસ્તી ગીચતાની દૃષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો અનોખો આઇલેન્ડ
આ છે ‘સાન્ટા ક્રૂઝ ડેલ આઇસ્લોટ’ આઇલેન્ડ. તે વિશ્વમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા આઇલેન્ડ તરીકે જાણીતો છે.
સુંદર આઇલેન્ડ કોલંબિયાના કેરેબિયન દરિયાકાંઠે આવેલો છે.
ફૂટબોલના મેદાન જેટલા આ આઇલેન્ડમાં 115 ઘરોમાં 500 લોકો રહે છે.
પણ અહીં માળખાકીય સવલતોનો અભાવ છે.
પીવાના પાણી અને વીજળી સહિતની સુવિધાઓ અહીં મર્યાદિત છે.
પરંતુ મહત્ત્વની વાત એ છે કે અહીંના લોકો આટલી કઠિન પરિસ્થિતિમાં પણ કઈ રીતે ત્યાં જીવે છે?
આઇલેન્ડ અંદરથી કેવો છે અને ત્યાં લોકો કઈ રીતે રહે છે તે બાબત જાણવી ઘણી રસપ્રદ છે.
સમગ્ર અહેવાલ વાંચવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો