તમને ખબર છે તમારું અડધું શરીર મનુષ્યનું નથી?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

તમને ખબર છે તમારું અડધું શરીર મનુષ્યનું નથી?

આપણું શરીર અસંખ્ય કોષોનું બનેલું છે. આ કોષોની વિશિષ્ટ રચના જ આપણને અન્ય પ્રાણીઓથી અલગ કરીને આપણને મનુષ્ય હોવાની ઓળખ આપે છે.

પરંતુ તમને ખબર છે કે આપણું શરીર પૂરેપુરું મનુષ્યના કોષોથી નથી બનેલું.

આપણા શરીરના લગભગ 57 ટકા ભાગમાં મનુષ્યના કોષો છે જ નહીં.

તો આ 57 ટકા ભાગમાં શું છે? જો તમારે એ જાણવું હોય તો જુઓ આ વીડિયો અને સમજો આવનારા સમયમાં તમારા શરીરને કેવા પ્રકારની દવાઓ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો