સાંભળો કેવો છે સૂર્યનો અવાજ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું તમે ક્યારેય સૂર્યનો અવાજ સાંભળ્યો છે?

તમે સૂર્યની તસવીરો જોઈ હશે. સૌરમંડળના કેટલાક ગ્રહની તસવીરો જોઈ હશે.

પણ શું તમે ક્યારેય સૂર્યનો અવાજ સાંભળ્યો છે? સૂર્યનો અવાજ કેવો છે?

કઈ રીતે ઉત્પન્ન થાય છે સૂર્યનો અવાજ. આ સવાલના જવાબ જાણવા જુઓ આ વીડિયો.

અહીં રસપ્રદ વાત એ પણ છે કે આ પ્રકારની અવાજની મદદથી સ્ટારની ઉંમર અને તેનું કદ પણ જાણી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો