હાથ નથી પણ હિમ્મત છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હાથ ગુમાવ્યા છે, આત્મવિશ્વાસ નહીં

વ્યક્તિ ઇચ્છે તો શું ન કરી શકે? થાઇલેન્ડના આ શિક્ષિકા બાળપણથી જ અપંગ છે.

જ્યારે તેમને ભણવું હતું ત્યારે કોઈ પણ સ્કૂલ તેમને ભણાવવા તૈયાર નહોતી.

પણ પછી થાઇલેન્ડમાં દિવ્યાંગોને પણ સામાન્ય સ્કૂલોમાં ભણવાનો અધિકાર આપતો કાયદો આવ્યો અને તેમને ભણવાની તક મળી.

તમણે 23 વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ લીધો હતો પણ આજે તેમની પાસે કાયદામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે.

તેમનું નામ પેચારામોન સવાના છે. તેમનું કહેવું છે કે અપંગતા જીવનમાં સફળતા માટે અવરોધ ન બની શકે.

શું તમે આ વાંચ્યું?

તેમણે આ બાબતે કહ્યું, "અપંગતાના લીધે વ્યક્તિ કંઈ જ ન કરી શકે તે માન્યતા મારે દૂર કરવી છે."

આ સમગ્ર અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો