બન્ને કોરિયા માટેની ઐતિહાસિક ક્ષણો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે ઉત્તર કોરિયાના વડા વર્ષ 1953 બાદ પહેલી વખત દક્ષિણ કોરિયા પહોંચ્યા...

જ્યારે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓએ માત્ર પોતાના દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દૃષ્ટિએ પણ ઐતિહાસિક કહી શકાય તેવી મુલાકાત કરી.

આ મુલાકાત વિશિષ્ટ એટલા માટે હતી કે, વર્ષ 1953 બાદ ઉત્તર કોરિયાના વડાએ સૌ પ્રથમ વખત દક્ષિણ કોરિયામાં પગ મૂક્યો.

જોકે, ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉને દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કર્યો, પરંતુ ત્યારબાદ તેમણે એવું કંઈક કર્યું કે દુનિયાભરના મીડિયાના પ્રતિનિધિઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.

શું હતું એ જાણવા માટે જુઓ આ વીડિયો...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો