જ્યારે ‘બ્રેઇન ડેડ’  જાહેર થયેલું બાળક જીવતું થઈ ગયું!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમેરિકા : જ્યારે 13 વર્ષનો મૃત બાળક એકાએક જીવતો થઈ ગયો

આ કદાચ એક ચમત્કાર જેવું લાગે. પણ અમેરિકામાં એક 13 વર્ષીય બાળક રમતો હતો, ત્યારે વાહન પલટી ખાઈ જતાં તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બાળકને માથામાં સાત ફ્રેક્ચર થયાં હતાં. જ્યારે તેને હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટરોએ પણ કહ્યું કે તે સાજો નહીં થઈ શકે.

બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવાર અંગદાન માટે તૈયાર થયું અને તેનો લાઇફ સપોર્ટ દૂર કરવાની તૈયારી થઈ રહી હતી.

પણ ત્યાં એકાએક આ બાળક ઊઠી હરફર કરવા લાગ્યો.

આ સમગ્ર અહેવાલ માટે આ જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો