વર્ષ 2014 બાદ ગાઝામાં સૌથી ભયાનક હિંસા.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વર્ષ 2014 બાદ ગાઝામાં સૌથી ભયાનક હિંસા

વર્ષ 2014ના ગાઝા યુદ્ધ બાદ આ અત્યારસુધીની સૌથી મોટી હિંસક અથડામણ છે.

મળેલી માહિતી પ્રમાણે, જેરૂસલેમ ખાતે અમેરિકાના દૂતાવાસની બહાર સેંકડો દેખાવકારોએ પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવ્યા હતા.

ઇઝરાયલ પોલીસે આવા અનેક દેખાવકારોની અટકાયત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો