ચીનના કેટલાક સૂમસામ શહેરો શા માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ ખંડેરો જ્યાં આજે પણ દબાયેલા પડ્યા છે મૃતદેહો!

મૃતકોને યાદ રાખવા માટે ચીનની કેટલીક ઇમારતો સાચવી રાખવામાં આવી છે.

સ્થાનિક ગાઇડ્સ સફર કરનારાઓને આ ખંડેરો બતાવે છે.

ચીનના સિચુઆન પ્રાંતમાં 10 વર્ષ પહેલાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 87,000 લોકો માર્યા ગયા હતા.

ત્યારબાદ આ વિસ્તાર સાવ ઉજ્જડ થઈ ગયો હતો. હવે અહીં ધીરે ધીરે પ્રવાસીઓ વધી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો