શું છે પાકિસ્તાનનાં ખ્રિસ્તી મહિલા અધિકારીનો ભય?

અઝુબા અઝીમ પાકિસ્તાનમાં બહુ જ થોડા ખ્રિસ્તી સરકારી અધિકારીઓમાંનાં એક છે.

હાલ તેઓ પંજાબ પ્રાન્તના ગુજરાત જિલ્લામાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે દેશનાં બિન-મુસલમાનોની વિરુદ્ધ ઇશનિંદા સંબંધિત કાયદાનો દુરુપયોગ કેવી રીતે થાય છે.

સંવાદાતા: ફરહાત જાવેદ અને કૅમેરાપર્સન: નોમાન ખાન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો