ફૂટબોલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે તે વોલ્ગોગ્રાડમાં એક સમયે યુદ્ધ થયું હતું

ફૂટબોલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે તે વોલ્ગોગ્રાડમાં એક સમયે યુદ્ધ થયું હતું

વિશ્વયુદ્ધ વખતે સ્ટાલિનગ્રાડમાં ભયાનક યુદ્ધ થયું હતું. સોવિયેટ સેનાના અસંખ્ય સૈનિકોએ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યા હતા.

આ સૈનિકો પૈકી કેટલાકના મૃતદેહો આ જગ્યાએ જ દટાઈ ગયા હતા.

આજે યુદ્ધના 75 વર્ષ પછી પણ આ ફૂટબોલ વર્લ્ડ કપ સિટિમાંથી સૈનિકોના અવશેષો મળે છે.