કમાલ કરે છે...આ ડોસો ડોસીને હજી વહાલ કરે છે...

કમાલ કરે છે...આ ડોસો ડોસીને હજી વહાલ કરે છે...

લગ્નના 56 વર્ષ બાદ પણ આ યુગલ લગ્નજીવન માણી રહ્યું છે.

આયર્લૅન્ડના ડેસ અને મોનાની પ્રેમ કથાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

84 વર્ષની વયે પતિ ડેસ તેની પત્ની મોનાને મેક-અપ કરી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો