ફૉક્સવેગન બિટલ: આ ક્લાસિક કાર્સ પ્રત્યે દીવાનું છે મેક્સિકો

બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS

ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે આવેલું મેક્સિકો ટકીલા માટે જાણીતું છે. પરંતુ અહીંના લોકોની ફૉક્સવેગન બિટલ પ્રત્યેની દીવાનગી પણ ગજબની છે.

ફોટોગ્રાફર ડેન જિઆન્નોપોલોસે મેક્સિકોના ફૉક્સવેગન બિટલ પ્રત્યેના પ્રેમને ઊજાગર કરતી તસવીરો કેમેરામાં કેદ કરી છે.

બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS

જર્મન બનાવટની આ કાર સૌપ્રથમ 50 વર્ષ પહેલાં મેક્સિકોના લોકોને વેંચવામાં આવી હતી ત્યારબાદ તેની માગ ખૂબ જ વધી. પરંતુ વર્ષ 2003 આવતા તેનું પ્રૉડક્શન રોકી દેવામાં આવ્યું.

બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS
બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS

મેક્સિકોમાં લટાર મારતી વખતે ક્લાસિક બિટલ કાર ગલીના નાકે અથવા રસ્તા પર પાર્ક કરેલી જરૂર જોવા મળશે.

બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS
બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS
બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS
બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS
બિટલ કાર Image copyright DAN GIANNOPOULOS

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો