રંગોની દુનિયામાં તલ્લીન થઈ જતો અદ્વૈત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

4 વર્ષનો અદ્વૈત પોતાનાં પેઇન્ટિંગ્સથી કમાય છે લાખો રૂપિયા

પોતાના હાથથી કમાલ કરતો અદ્વૈત તેના પરિવાર સાથે ભારતથી વર્ષ 2016માં કેનેડા આવીને ન્યૂ બ્રૂનસ્વિકમાં સ્થાયી થયો છે.

અદ્વૈત જ્યારે આઠ મહિનાનો હતો ત્યારે પ્રથમ વખત બ્રશ હાથમાં લીધું હતું.

તેના ચિત્રોનાં ત્રણ પ્રદર્શન યોજાયાં, જેમાં તેણે બનાવેલાં ચિત્રો હજારો ડૉલરમાં વેચાયાં.

આ બાળકના માતાપિતા અદ્વૈત જીવનમાં હમેશા કળા સાથે જોડાયેલો રહે તેવી ઇચ્છા ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો