102 વર્ષના દાદીએ ગજબ રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો

102 વર્ષના દાદીએ ગજબ રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો

ઈવા લેવિસ 102 વર્ષનાં છે.

તેમણે પોતાના બર્થ-ડેની ઉજવણી ખાસ રીતે કરી હતી.

તેમણે આ ઉંમરે ઇનડોર સ્કાયડાઇવિંગ કર્યું.

તેમણે અતિ વેગે ફૂંકાતા પવનનો સામનો કર્યો.

ઈવાને જન્મદિવસની શુભેચ્છા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો